લોકસભામાં વર્ષ 2019-20 નું વચગાળાનું બજેટ રજૂ
Live TV
-
નાણામંત્રી પિયુષ ગોયલે લોકસભામાં વર્ષ 2019-20 નું વચગાળાનું બજેટ રજૂ કરતાં નાના ખેડૂતો, અસંગઠિત ક્ષેત્રના મજૂરોની મદદ માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે 2022 સુધી નવા ભારતના નિર્માણનું સપનું સાકાર કરવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે
