બજેટથી સમાજના દરેક વર્ગને લાભ પહોંચાડવાનો પ્રયત્નઃ નાણાંમંત્રી
Live TV
-
લોકસભામાં બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી પિયુષ ગોયલે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, અમે આ બજેટથી સમાજના દરેક વર્ગને લાભ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જેનાથી દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ ઉભુ થયુ છે. આ બજેટ સમાજના તમામ વર્ગને સકારાત્મક સાબિત થશે
