Skip to main content
Settings Settings for Dark

બજેટ દેશને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા પાછળ એક મોટુ પગલું: પ્રધાનમંત્રી

Live TV

X
  • લોકસભામાં વર્ષ 2019-20 નું બજેટ રજૂ થયા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બજેટ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ બજેટ દેશને શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા પાછળ એક મોટુ પગલું છે. જેમાં વેપારીઓથી માંડી ખેડૂતો સુધી, હાઉસીંગથી માંડી હેલ્થ સેક્ટર સુધી, યુવાઓથી માંડી મહિલાઓ સુધી સમાજના તમામ વર્ગોનું , આ બજેટમાં ધ્યાન રખાયુ છે. જેની દેશની દરેક વ્યકિતના જીવન પર સકારાત્મક અસર પડશે. દેશના તમામ વર્ગને પોતાના સપના સાકાર કરવામાં મદદ મળે તે માટે સરકારે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply