કેન્દ્રીય મંત્રીઓનો સમૂહ જમ્મુ-કાશ્મીર,લડાખમાં કરી રહ્યા છે પ્રવાસ
Live TV
-
24 જાન્યુઆરી સુધી કેન્દ્રશાસીત પ્રદેશના બન્ને ભાગોમાં વિવિધ જિલ્લાનો પ્રવાસ કરશે
કેન્દ્રીયમંત્રીઓનો જમ્મુ-કાશ્મીર પ્રવાસ શનિવાર થી શરૂ થયો છે. આ મંત્રીઓ 24 જાન્યુઆરી સુધી કેન્દ્રશાસીત પ્રદેશના બન્ને ભાગોમાં વિવિધ જિલ્લાનો પ્રવાસ કરી રહયાં છે. તેમનો ઉદેશ લોકોને જમ્મુ-કાશ્મીરના સમગ્ર વિકાસ માટે કેન્દ્રની નિતિ અને સરકાર દ્વારા હાથ ધરેલા પગલા અંગે લોકોને જાણકારી આપવાનો છે. આ કડીમાં શનિવારે કેન્દ્રીયમંત્રી ડૉ.જીતેન્દ્ર સિહે જણાવ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીર અને લડાખ માટે વર્ષ 2019 ખુબ જ ખાસ રહયું હતુ
