Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અને કપિલ સિબ્બલ પર લગાવ્યા ગંભીર આરોપ

Live TV

X
  • કપિલ સિબ્બલ જ્યારે મંત્રી હતા ત્યારે એસ્ટેટ કંપની સાથે જમીનનો સોદો કર્યો હતો, આ કંપની પર મની લોન્ડરીંગનો આરોપ હતો

    કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પક્ષ પર અને યુપીએ સરકારમાં કાયદા મંત્રી રહી ચુકેલા કપિલ સિબ્બલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવતા કહ્યું છે કે. જ્યારે કપિલ સિબ્બલ કેન્દ્રિય મંત્રી હતા ત્યારે એક એસ્ટેટ કંપની સાથે જમીનનો સોદો કર્યો હતો. જ્યારે સોદો કરવામા આવ્યો હતો ત્યારે તે કંપની પર મનીલોન્ડીરીંગનો આરોપ હતો અને તેની તપાસ સીબીઆઈ દ્વારા થઈ રહી હતી. જો કે આ મામલે સાઊથ આફ્રિકાની એક ન્યુઝ એજન્સી દ્વારા પુછવામાં આવ્યુ ત્યારે કપીલ સિબ્બલે અસ્વીકાર કર્યો હતો. પણ બાદમાં ખુલાસા થતા તેમની કઠીત સંડોવણી સામે આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply