કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વિકેન્ડ કફર્યું થી મુક્તિ આપવામાં આવી
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વિકેન્ડ કફર્યું થી મુક્તિ આપવામાં આવી છે. બજાર ખુલ્લું રાખવાનો સમય સાવરે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. દમણમાં હમણાં સુધી સવારે ૬ થી સાંજે ૮ વાગ્યા સુધી માર્કેટ ખુલ્લું રાખવામાં આવતુ હતુ પણ હવે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલો રહશે. શનિવાર અને રવિવાર દમણમાં વિકેન્ડ ફફર્યુ રાખવામાં આવ્યું હતુ અવે આ ફફર્યુ હટાડવામાં આવ્યુ છે. લગન અને ધાર્મિક કાર્યક્રમમાં ૫૦ લોકો થી વધારે લોકો ભેગા થઈ શકતા નથી. રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી ફફર્યુ રહશે. હોટલમાં રોકાવા માટે આરટી પીસીઆર નેગ્રેટીવ રિર્પોટ સાથે રાખવા પડશે. દમણમાં કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે. દમણમાં દર રોજ ૧૫૦૦ ટેસ્ટ સાથે માત્ર ૫ થી ૧૦ કેસ આવી રહ્યા છે. દમણમાં માત્ર ૮૦ જેટલા કેસો ઍક્ટીવ છે. રોજના 20 જેટલા કોરોના દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફરી રહ્યા છે.
