Skip to main content
Settings Settings for Dark

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જને નડ્યો અકસ્માત

Live TV

X
  • રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી વીણા જ્યોર્જ કેરળના મંજેરી શહેરમાં મલપ્પુરમમાં માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતનું કારણ મંત્રીની કાર સ્કૂટર સાથે અથડાઈ હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી જ્યારે મંત્રી વીણા જ્યોર્જને પણ સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જે બાદ ઘાયલોને મંજેરી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રી વીણા જ્યોર્જ અને સ્કૂટર ચાલકની હાલત સામાન્ય છે. અકસ્માત સમયે તે વાયનાડ જઈ રહ્યા હતા .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply