Skip to main content
Settings Settings for Dark

કેરળના સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટે 10થી 50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા આપ્યો ફેસલો

Live TV

X
  • સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લગાવેલ રોકને હટાવી લીધો છે. કોર્ટે મંદિરમાં મહિલાઓ પર લગાવેલ રોકને ગેરબંધારણીય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન પૂજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશવા પર રોક લગાવવામાં આવી રહી છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ નિર્ણય વાંચતા કહ્યું હતું કે ધર્મના નામે પુરૂષવાદી વિચાર ઠીક નથી. ઉંમરના આધારે મંદિરમાં પ્રવેશ રોકવો ધર્મનો ભાગ નથી. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય 4-1 ના બહુમતથી આવ્યો છે.  મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા  ન્યાયાધીશ નરિમન ન્યાયાધીશ એ. એમ. ખાન્વીલકર ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાની બેન્ચે પહેલી ઓગસ્ટે આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply