કેરળમાં આગામી બે દિવસમાં સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના
Live TV
-
ચોમાસની વાત કરીએ તો મોડે મોડે આખરે કેરળમાં ચોમાસું બેસી ગયું છે. ગઈકાલથી કેરળ ખાતે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે, કે કેરળ ખાતે આગામી બે દિવસમાં , સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
ચોમાસની વાત કરીએ તો મોડે મોડે આખરે કેરળમાં ચોમાસું બેસી ગયું છે. ગઈકાલથી કેરળ ખાતે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે, કે કેરળ ખાતે આગામી બે દિવસમાં , સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના છે. કેરળમાં ચોમસાની શરૂઆત થતા , ખેડૂતો સાથે સામાન્ય લોકોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે , કે દેશની 90 ટકા ખેતી , ચોમાસા આધારીત છે. હવામાન વિભાગે , કેરળ અને લક્ષદ્રીપના માછીમારોને , દરિયો ખેડવાની ના પાડી છે.
