Skip to main content
Settings Settings for Dark

કેરળમાં પૂરના કારણે મૃત્યુઆંક 91 એ પહોંચ્યો: 59 લોકો હજુ પણ ગાયબ

Live TV

X
  • રાજ્યના 3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

    કેરળમાં પૂરના કારણે મૃત્યુઆંક 91 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 59 લોકો હજુ પણ ગાયબ છે. રાજ્યના 3 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાહત શિબિરોમાં અઢી લાખ લોકોએ આશરો લીધો છે. કર્ણાટકમાં પણ પૂરપ્રભાવિત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ પરિસ્થિમાં સુધારો થતો દેખાય છે. અહીં મૃતાંક સંખ્યા 54 પર પહોંચી છે. અને ચાર લાખ લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પંચગંગા અને કૃષ્ણાનદીઓનું જળસ્તર ઓસરી રહ્યું છે, પરંતુ પૂર પ્રભાવિત સાંગલી તથા કોલ્હાપુરમાં હજુ પણ નદીઓ ભયનજક સપાટીથી ઉપર વહી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply