કૉંગ્રેસના નવા નેતા હાર્દિક પટેલ નહીં લડી શકે ચૂંટણી
Live TV
-
કૉંગ્રેસ પક્ષને મોટો ફટકો
કૉંગ્રેસ પક્ષને મોટો ફટકો. કૉંગ્રેસ તરફથી હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે. જન પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા ખાતે વર્ષ 2015ના તોડફોડના કેસ ચાલતો હતો. તે અંતર્ગત આજે કોર્ટે હાર્દિકે ચૂંટણી ન લડવા અંગે હુકમ કર્યો છે.
