કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પૂર્વોત્તરના રાજયોમાં રેલીને કરી સંબોધિત
Live TV
-
રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું , કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે, તો તે અરુણાચલ પ્રદેશ અને અન્ય પૂર્વોત્તર રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો આપશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે પૂર્વોત્તરના પ્રવાસે હતા. એક રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું , કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે, તો તે અરુણાચલ પ્રદેશ અને અન્ય પૂર્વોત્તર રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો આપશે.
