બીજેપીની કેન્દ્રીય પસંદગી સમિતિની આજે ફરી બેઠક યોજાશે
Live TV
-
ગઈકાલે યોજાયેલી બેઠકમાં લોકસભાના ઉમેદવારના નામ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પ્રથમ ચરણની 11 એપ્રિલે યોજાનાર 91 બેઠકો માટેના ઉમેદવારોની અને 18 એપ્રિલે 97 સીટો માટે યોજાનારા બીજા ચરણની ચૂંટણી માટે મોટાભાગના ઉમેદારોના નામની જાહેરાત હવે થઈ શકે છે.
બીજેપીની કેન્દ્રીય પસંદગી સમિતિની આજે ફરી બેઠક યોજાશે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં લોકસભાના ઉમેદવારના નામ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પ્રથમ ચરણની 11 એપ્રિલે યોજાનાર 91 બેઠકો માટેના ઉમેદવારોની અને 18 એપ્રિલે 97 સીટો માટે યોજાનારા બીજા ચરણની ચૂંટણી માટે મોટાભાગના ઉમેદારોના નામની જાહેરાત હવે થઈ શકે છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અધ્યક્ષ અમિત શાહ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
