ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી
Live TV
-
ભાજપને બહુમતિ સાબિત કરવા માટે 19 ધારાસભ્યોની જરૂરિયાત હતી.
ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત વિધાનસભામાં પોતાની સરકારની બહુમતિ સાબિત કરી. વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા માટે 19 ધારાસભ્યોની જરૂરિયાત હતી..જે તેમણે વિધાનસભામાં સાબિત કરી આપતા, ગોવામાં પ્રમોદ સાવંતની સરકાર બની હતી. તો ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહાએ પ્રમોદ સાવંત અને મંત્રીમંડળને શપથ લેવડાવ્યા બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું , કે મનોહર પારિકરના અધૂરાં પ્રોજેક્ટ અને સપના પૂરા કરવા તેમની સરકાર પ્રયાસ કરશે.
