Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા

Live TV

X
  • લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે નેતાઓના દળ બદલવાનો સીલસીલો શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મીડિયા પ્રભારી રહી ચૂકેલા ટોમ વડક્કને ગુરૂવારે ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મોટો ઝટકો છે. જ્યારે પશ્ચિમ બંગાળના તૃલમુલ કોંગ્રેસના ઘણા નેતા ભાજપમાં જોડાયા છે. પક્ષના મુખ્યકાર્યાલયમાં પ્રથમ સભ્ય પદ લીધાબાદ વડક્કને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે યુલવામા આતંકી હુમલા બાદ વાયુસેના હવાઇ હુમલા ઉપર કોંગ્રેસ પાર્ટીની પ્રતિક્રિયા ઉપર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply