કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે આસામના સીલચરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે
Live TV
-
જયારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ફતેહપુરસિકરી અને અલીગઢમાં રોડ શો કર્યો હતો.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે આસામના સીલચરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. જયારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ફતેહપુરસિકરી અને અલીગઢમાં રોડ શો કર્યો હતો.
