કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં રોડ શો કરશે
Live TV
-
બસપા સુપ્રિમો માયાવતી ઉત્તર પ્રદેશના મિરઝાપૂરમાં ચૂંટણી સભા સંબોધશે.
રવિવારે સાતમા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે શુક્રલવારે સાંજે છ વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. છેલ્લા દિવસે એડીચોટીનું જોર લગાવવા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં રોડ શો કરશે.. જ્યારે બસપા સુપ્રિમો માયાવતી ઉત્તર પ્રદેશના મિરઝાપૂરમાં ચૂંટણી સભા સંબોધશે.
