કોરોનાની મહામારી વચ્ચે આજે દેશભરમાં JEE મેઇન્સ-2020ની પરીક્ષા
Live TV
-
કોવિડ-19ની મહામારીમાં JEE મેઈન્સ બાદ દેશભરમાં યોજાશે. IITની 11,000થી વધુ બેઠકો પર પ્રવેશ માટેની JEE એડવાન્સ ઓનલાઈન પરીક્ષા યોજાશે. અમદાવાદ સહિત રાજયના તમામ મોટા શહેરોના સેન્ટરોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.
કોવિડ-19ની મહામારીમાં JEE મેઈન્સ બાદ દેશભરમાં યોજાશે. IITની 11,000થી વધુ બેઠકો પર પ્રવેશ માટેની JEE એડવાન્સ ઓનલાઈન પરીક્ષા યોજાશે. અમદાવાદ સહિત રાજયના તમામ મોટા શહેરોના સેન્ટરોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજયમાં પાંચ હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે તેવી શક્યતા છે.
