Skip to main content
Settings Settings for Dark

PM મોદી ‘આજે મન કી બાત’ કાર્યક્રમથી દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 કલાકે આકાશાવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે.. મહિનાના અંતે કરાતા આ કાર્યક્રમનો 79મો સંવાદ હશે..આ કાર્યક્રમનું આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે..

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 કલાકે આકાશાવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે.. મહિનાના અંતે કરાતા આ કાર્યક્રમનો 79મો સંવાદ હશે..આ કાર્યક્રમનું આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે.. આ ઉપરાંત આ કાર્યક્રમ આકાશવાણીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ હશે.. આકાશવાણી, દુરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય., અને માહિતી અને પ્રસારણ વિભાગની યુ-ટ્યૂબ ચેનલો પર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply