Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ પર્યટન દિવસઃ અમિત શાહ ડેસ્ટિનેશન નોર્થ ઈસ્ટ-2020નું ઉદ્ધાટન કરશે

Live TV

X
  • આજે વિશ્વ પર્યટન દિવસ છે... આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત ડેસ્ટિનેશન નોર્થ ઈસ્ટ-2020નું ઉદ્ધાટન કાર્યક્રમ કરશે.. આ ચાર દિવસના કાર્યક્રમમાં અનેક નવી મહત્વની બાબતો જોવા મળી શકે છે.

    આજે વિશ્વ પર્યટન દિવસ છે... આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત ડેસ્ટિનેશન નોર્થ ઈસ્ટ-2020નું ઉદ્ધાટન કાર્યક્રમ કરશે.. આ ચાર દિવસના કાર્યક્રમમાં અનેક નવી મહત્વની બાબતો જોવા મળી શકે છે. આ કાર્યક્રમ દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના કાળ બાદ પર્યટન અને વેપાર ને વેગ આપવાનો હેતુ છે.. પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા યોજાતો આ વાર્ષિક કાર્યક્રમ છે... લોકોને દેશના અન્ય લોકોને વધુ નજીક લાવીને રાષ્ટ્રીય એકતાને વધુ મજબુત કરવાનો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply