કોરોના વાઇરસને લઇને દેશમાં કુલ 565 પોઝિટીવ કેસ, ગુજરાતમાં 38 કેસ
Live TV
-
કોરોના મહામારીનું સંક્રમણ ખાળવા માટે વિવિધ રાજયો એ પગલા ભરવાનું શરૂ કર્યું છે.
કોરોના મહામારીનું સંક્રમણ ખાળવા માટે વિવિધ રાજયો એ પગલા ભરવાનું શરૂ કર્યું છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યાથી હિમાચલપ્રદેશમાં પણ કર્ફ્યૂ લાગી ગયો છે. દેશમાં કોરોના વાઇરસના કુલ 562 કેસ સામે આવી ચૂક્યા છે. તે પૈકી 470 કેસ સક્રીય છે. 40 લોકોને સારવાર બાદ સાજા થઈ જતાં ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કોરોના વાઇરસ અત્યાર સુધીમાં 10 લોકોનો ભોગ લઈ ચૂક્યો છે.
