તમામ રાજયમાં કોરોનાને હોસ્પિટલ નક્કી કરવા નિર્દેશ કરાયા
Live TV
-
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, આસામ, અને જમ્મુ કાશ્મીરમાં હોસ્પિટલ બનાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, લોકો દિશાનિર્દેશનું કડક પાલન કરે.
કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને ખાસ કરીને કોરોનાના ઇલાજ માટે હોસ્પિટલ નક્કી કરવા અને હોસ્પિટલ સજ્જ કરવા નિર્દેશ આપ્યા છે. આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે, ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ બનાવવાનું કામ રાજ્ય કક્ષાએ શરૂ થયું છે. જે માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, આસામ, અને જમ્મુ કાશ્મીરમાં હોસ્પિટલ બનાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, લોકો દિશાનિર્દેશનું કડક પાલન કરે.
