Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસના મૃતકોને 4 લાખની સહાય

Live TV

X
  • સરકારે કોરોના પીડિત પરિવારને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાયની જાહેરાત કરી.. લોકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી

    સરકારે દેશમાં કોરોના વાયરસ પીડિતો માટે સહાયની જાહેરાત કરી છે.. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે કોરોના વાયરથી મરનાર વ્યક્તિના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે.. સરકારે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ  અંતર્ગત આ સહાયની જાહેરાત કરી છે.. કોરોનાને એક સૂચિત આપત્તિ તરીકે ધ્યાનમાં લેવાનો નિર્ણય કરાયો છે.. આ બાબતે સરકારે એક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply