Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઈન શરૂ

Live TV

X
  •  દેશ માં ,કોરોન ને કારણે ,અનેક સ્કૂલ અને કોલેજો માં , રજા આપવા માં આવી છે. તો લોકો માં ,ખોટો ભય , અને ડર ન પેદા થાય ,તે માટે , અફવાઓથી દૂર રહેવા માટે ,સલાહ આપવા માં આવી છે

    કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ,કોરોના વાયરસ સાથે જોડાયેલી ,જાણકારી માટે , 24 કલાક કાર્યરત ,એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. હેલ્પ લાઈન નંબર ,1075 પર , કોરોના વાયરસ સાથે જોડાયેલી ,કોઈ પણ માહિતી , મેળવી શકાશે. દેશ માં ,કોરોન ને કારણે ,અનેક સ્કૂલ અને કોલેજો માં , રજા આપવા માં આવી છે. તો લોકો માં ,ખોટો ભય , અને ડર ન પેદા થાય ,તે માટે , અફવાઓથી દૂર રહેવા માટે ,સલાહ આપવા માં આવી છે. કોરોના વાયરસ નો ફેલાવો થતો અટકાવવા માટે , આરોગ્ય મંત્રાલય દ્વારા ,સતત પ્રયાસો કરવા માં આવી રહ્યા છે. એરપોર્ટ પર આવતા ,દરેક યાત્રીઓ નું , સ્ક્રીનિંગ કરવા માં આવે છે. જરૂર લાગે, તો યાત્રીઓ ને , આઈસોલેશન વોર્ડ માં ,શિફ્ટ કરવા માં આવે છે. 

    રાજ્ય સભા માં ,કોરોના વાયરસ અંગે ,સભ્યો એ પુછેલા પ્રશ્નનો જવાબ આપતાં ,કેન્દ્રીય આરોગ્ય મંત્રી ,ડો. હર્ષવર્ધ ને ,દેશ ભર માં ,કોરોના વાયરસ ના દર્દીઓને ,સારવાર આપી રહેલા તબીબો ,અને આરોગ્ય કર્મીઓ ની ,પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ કહ્યું ,કે ,વિદેશ થી પાછા ફરી રહેલા,હજારો ભારતીયો ને ,રાજ્ય સરકારો ની મદદ થી તૈયાર કરવા માં આવેલા ,ક્વેરેન્ટિન સુવિધા કેન્દ્રો માં ,મોકલવા માં ,વી રહ્યા છે. તો રાજ્ય સભા માં ,આજે શુન્ય કાળ દરમિયાન ,સભ્યો એ, દેશ માં પ્રવર્તી રહેલી, આર્થિક મંદી ની સ્થિતી ,અને કોરોના વાયરસ અંગે પ્રશ્નો પુછાતાં ,સરકારે જવાબ આપ્યા હતા. કોંગ્રેસ ના વિપ્લવ ઠાકુરે, કોરોના વાયરસ ી પ્રભાવિત ,પ્રવાસન ઉદ્યોગની સહાયતા કરવા ,કેન્દ્ર સરકાર સમક્ષ ,માગણી કરી હતી. તે પછી ,રાજ્ય સભા માં ,રેલવે મંત્રાલય ના કામ કાજ અંગે ,ચર્ચા થઇ હતી

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply