Skip to main content
Settings Settings for Dark

કોવિડ સામે રક્ષણ આપતી કો-વેક્સિન રસીનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કરાયો 

Live TV

X
  • કોવિડ સામે રક્ષણ આપતી કો-વેક્સિન રસીનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા કોવિડ સામે રક્ષણ આપતી કો-વેક્સિન રસીનું અત્યાર સુધીનું ઉત્પાદન 1 કરોડ ડોઝ કરાયુ છે ઉપરાંત કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત મિશન હેઠળના કોવિડ સુરક્ષા અંતર્ગત આગામી જુલાઈ-ઓગસ્ટ સુધી કો-વેક્સિન રસીના 6 થી 7 કરોડ ડોઝ તેમજ સપ્ટેમ્બર સુધીમાં 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply