Skip to main content
Settings Settings for Dark

GST કાઉન્સિલની 43મી બેઠક કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઇ 

Live TV

X
  • કોરોના મહામારીની જીવલેણ એવી બીજી લહેર વચ્ચે ગઇકાલે GST કાઉન્સિલની 43મી બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રી અને સીનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. GST કાઉન્સિલની મીટિંગમાં ઘણી જ ડીટેઈલ્ડ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોવિડ રાહત આઈટમ્સના ઈમ્પોર્ટ પર છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.આ છૂટને 31 ઓગસ્ટ 2021 સુધી વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્લેક ફંગસની મેડિસિન એન્ફોટોરેશિન Bના ઈમ્પોર્ટ પર છૂટ 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply