Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19ને રોકવા માટે કેન્દ્ર સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી

Live TV

X
  • કોવિડ-19ને નાથવા માટે, કેન્દ્ર સરકાર અસરકારક પગલાં લઇ રહી છે. હવે કેન્દ્ર સરકારે, ટાસ્ક ફોર્સની રચના કરી છે. અલગ અલગ દસ સમૂહોની રચના કરવામાં આવી છે.

    કોવિડ-19ને નાથવા માટે, કેન્દ્ર સરકાર અસરકારક પગલાં લઇ રહી છે. હવે કેન્દ્ર સરકારે, ટાસ્ક ફોર્સની રચના કરી છે. અલગ અલગ દસ સમૂહોની રચના કરવામાં આવી છે. જેમાં કેબિનેટ સચિવ કક્ષાના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ ફોર્સ, કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને  દેશમાં લેવાઇ રહેલા કોરોના વાઇરસને ડામવા માટેના પગલાંનો અમલ કરવાની પ્રક્રિયા ઉપર, નજર રાખશે. આ ઉપરાંત આ ટાસ્ક ફોર્સ દ્વારા, સમગ્ર દેશ ઉપર, નજર રાખવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply