રામાયણ, મહાભારત બાદ દુરદર્શન પર શક્તિમાન સહિત પાંચ નવા શો
Live TV
-
લોકોનું પ્રિય શો 'શક્તિમાન' પણ રામાયણ, મહાભારત, વ્યોમકેશ બક્ષી અને સર્કસ જેવા 80 અને 90 ના દાયકાના ઘણા પ્રખ્યાત શોની વાપસી દૂરદર્શન પર કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે લોકડાઉન વચ્ચે પાંચ શો દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે. તેમાં 'ચાણક્ય', 'ઉપનિષદ ગંગા', 'શક્તિમાન', 'શ્રીમાન શ્રીમતી' અને 'કૃષ્ણ કાલી' શામેલ છે. શક્તિમાન 1 એપ્રિલથી બપોરે 1 વાગ્યે પ્રસારિત થશે. શ્રી શ્રમતી બપોરે 2 કલાકે અને કૃષ્ણકાલી રાત્રે 8.30 કલાકે.
