Skip to main content
Settings Settings for Dark

ખેડૂતો આનંદો, કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં કર્યો વધારો

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કેન્દ્ર સરકારના નિર્ણયની કરી પ્રસંશા

    ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ વખાણ કર્યા છે.કેન્દ્ર સરકારે ખરીફ પાકના ટેકાના ભાવમાં મહત્વપૂર્ણ વધારો કર્યો છે.ન્યૂનત્તમ સમર્થન મૂલ્યમાં નોંધપાત્ર વધારો કરવા બદલ સરકારના વખાણ કર્યા છે. કેન્દ્રિય દ્વિપ કૃષિ અનુસંધાન સંસ્થાન દ્વારા આયોજિત એક સત્રમાં સંબોધિત કરતા તેમણે જણાવ્યુ કે, આ પહેલ ખેડૂતોની આવક વધારવા માટે ઘણી મદદરૂપ સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply