Skip to main content
Settings Settings for Dark

ગગનયાન મિશન માટે ISROએ માનવ અંતરીક્ષ યાત્રીની પ્રતિકૃતિ જાહેર કરી

Live TV

X
  • ઈસરોએ ગગનયાન મિશન માટે માનવ અંતરીક્ષ યાત્રીની પ્રતિકૃતિ જાહેર કરી છે. આ હ્યુમનોઈડ માનવયુક્ત ગગનયાન મિશન પહેલા અંતરિક્ષમાં જશે અને ગગનયાન મિશનમાં જનારા અંતરિક્ષ યાત્રીઓ માટે યોગ્ય વાતાવરણનું આકલન કરશે અને ડેટા એકત્રિત કરી સૂચના આપશે. આ હ્યુમનોઈડને ''વ્યોમમિત્ર" નામ આપવામાં આવ્યુ છે. આ હ્યુમનોઈડ બોલે પણ છે. ઈસરોએ આ દરમિયાન ગગનયાન મોડ્યુલના સેટઅપને પણ પ્રસ્તુત કર્યુ હતુ. ઈસરોના પ્રમુખે આ અંગે વધુ જાણકારી આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply