ગણતંત્ર દિનની સંધ્યાએ ભારત પાક અટારી સરહદે બિટિંગ ધ રીટ્રીટ સેરેમની યોજાઇ
Live TV
-
ગણતંત્ર દિવસની સંધ્યાએ ભારત પાક અટારી સરહદે પરંપરાગત બિટિંગ ધ રીટ્રીટ સેરેમની યોજાઇ હતી. ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ સંયુક્ત પરેડમાં ભાગ લીધો ત્યારે સરહદની બંને બાજુ પ્રેક્ષક ગૃહમાં બેઠેલા દર્શકો સંયુક્ત પરેડનો આનંદ લઇ રહ્યાં હતા. આ પ્રસંગે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન પણ ઉપસ્થિત રહ્યાં હતા.
