Skip to main content
Settings Settings for Dark

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ચિંતિત

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી...તેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રને કેન્દ્ર તમામ સહાય કરશે.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે કેન્દ્ર સરકાર બંને રાજ્યો ઉપર નજર રાખી રહ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply