Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મોલ્સને બાદ કરીને તમામ દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી

Live TV

X
  • કોરોના વાઈરસ મહામારીને પગલે દેશમાં 3 મે સુધી લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન રાહતના સમાચાર સામે આવ્યાં છે. કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગ્રામ્ય વિસ્તારોમાં મોલ્સને બાદ કરીને લગભગ તમામ દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપી દીધી છે કે, જે શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ છે. 

    જેમાં માર્કેટ કોમ્પલેક્સનો પણ સમાવેશ થાય છે. જો કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા દુકાનોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. તો શહેરી વિસ્તારોમાં આવાસીય પરિસરોમાં સ્ટેન્ડ અલોનની દુકાનો તેમજ આસપાસની દુકાનોને પણ ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply