ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીર જશે અને વરિષ્ઠ અધિકારીઓને મળશે
Live TV
-
ગૃહમંત્રી રાજનાથ સિંહે હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે, હુમલામાં જૈશે મોહમ્મદ આતંકવાદી સંગઠન જવાબદાર છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહ , આજે જમ્મુ કાશ્મીર જશે. તેમણે હુમલાની ઘટનાને , સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે, હુમલામાં ,, જૈશે મોહમ્મદ આતંકવાદી સંગઠન જવાબદાર છે. રાજનાથ આજે જમ્મુ કાશ્મીરમાં , વરિષ્ઠ અધિકારીઓને મળશે.
