પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાષ્ટ્રને અર્પણ કરી
Live TV
-
નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવીને , તેમણે ટ્રેનને રવાના કરી હતી. બનારસ અને દિલ્દી વચ્ચે દોડનારી આ ટ્રેનને,, મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત , ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે.
મેક ઇન ઇન્ડિયાને બુસ્ટર ડોઝ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને , રાષ્ટ્રને અર્પણ કરી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવીને , તેમણે ટ્રેનને રવાના કરી હતી. બનારસ અને દિલ્દી વચ્ચે દોડનારી આ ટ્રેનને,, મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત , ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. ટ્રેન વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવે છે , અને પ્રતિ કલાક 180 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ટ્રેનમાં 14 ચેર કાર કોચ, અને બે એક્ઝિક્યુટિવ પ્લસ કોચનો સમાવેશ થાય છે. રૂપિયા 100 કરોડના ખર્ચે , ટ્રેન તૈયાર થઈ છે.
