ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આમ્ડર્ પોલીસ ફોર્સીસમાં 76 હજાર 578 ભરતીની જાહેરાત કરી
Live TV
-
સ્ટાફ સિલેક્શન કમીશન એટલે કે SSC દ્રારા કરવામાં આવશે. તે માટે SSC 11 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી કોમ્પ્યુટર આધારીત લેખીત પરીક્ષા લેશે.
ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આમ્ડર્ પોલીસ ફોર્સીસમાં 76 હજાર 578 ભરતીની જાહેરાત કરી છે. જેમા 54 હજાર 953 જગ્યા કોન્સટેબલ માટે છે. જે સ્ટાફ સિલેક્શન કમીશન એટલે કે SSC દ્રારા કરવામાં આવશે. તે માટે SSC 11 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી કોમ્પ્યુટર આધારીત લેખીત પરીક્ષા લેશે. 54 હજાર 953 જગ્યાઓમાંથી CRPF માં સૌથી વધું 21 હજાર 566 જગ્યાઓ છે. કુલ જગ્યાઓ માંથી 7 હજાર 646 જગ્યાઓ મહિલાઓ માટે છે. અને બાકિની 47 હજાર 307 જગ્યાઓ પુરુષો માટે છે.
