ચંદ્રયાન-2: લેન્ડર વિક્રમે ચંદ્રમાની ધરતી પર ઉતરવા માટે અંતિમ ડી-ઓર્બિટલ પ્રક્રિયા પૂર્ણ કરી
Live TV
-
ચંદ્રયાન-2થી અલગ થયા બાદ લેન્ડર વિક્રમે ચંદ્રમાની ધરતી પર ઉતરવા માટે અંતિમ ડી-ઓર્બિટલ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ સાથે જ વિક્રમને ચંદ્રમાની ધરતી પર ઉતરવા માટે જરૂરી માર્ગ મળી ચૂક્યો છે.
ચંદ્રયાન-2થી અલગ થયા બાદ લેન્ડર વિક્રમે ચંદ્રમાની ધરતી પર ઉતરવા માટે અંતિમ ડી-ઓર્બિટલ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ સાથે જ વિક્રમને ચંદ્રમાની ધરતી પર ઉતરવા માટે જરૂરી માર્ગ મળી ચૂક્યો છે. લેન્ડર વિક્રમ સાતમી સપ્ટેમ્બરે બપોરે 1.30 થી 2.30 કલાકની વચ્ચે ચંદ્રમાની દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર પર ઉતરી જશે. લેન્ડર વિક્રમ ચંદ્રયાન-2 ઓર્બિટરથી અલગ દિશામાં ચાલી રહ્યું છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ડિ-ઓર્બિટ કહેવામાં આવે છે.
