એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેકશન બોડીના અધ્યક્ષપદે સુનીલ અરોરાની કરાઇ વરણી
Live TV
-
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાની એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેકશન બોડીના અધ્યક્ષપદે વરણી થઈ છે. તેઓ વર્ષ 2021 અર્થાત બે વર્ષ સુધી આ પદભા સંભાળશે. ભારતીય ચૂંટણી પંચ હવે બે વર્ષ માટે એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેકશન બોડીનું નેતૃત્વ સંભાળશે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાની એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેકશન બોડીના અધ્યક્ષપદે વરણી થઈ છે. તેઓ વર્ષ 2021 અર્થાત બે વર્ષ સુધી આ પદભા સંભાળશે. ભારતીય ચૂંટણી પંચ હવે બે વર્ષ માટે એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેકશન બોડીનું નેતૃત્વ સંભાળશે. આ વિશ્વ સંગઠનનો ધ્વજ પણ બે વર્ષ સુધી ભારતીય ચૂંટણી પંચ પાસે રહેશે. ભારતીય ચૂંટણી પંચે રોમાનિયાના ચૂંટણી પંચ પાસેથી આ પદભાર સંભાળ્યો છે. વિશ્વ સંગઠનની બેઠક હાલમાં બેંગ્લોર ખાતે ચાલી રહી છે. ભારતનું ચૂંટણી પંચ આ વિશ્વ સંગઠનની ચોથી સામાન્ય સભાનું યજમાન પદ સંભાળી રહ્યું છે.
