Skip to main content
Settings Settings for Dark

EDએ કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર પર સકંજો કસ્યો

Live TV

X
  • પૂર્વકેન્દ્રી મંત્રી પી.ચિદંમ્બમર બાદ હવે ઈડીએ હવે કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર પર સકંજો કસ્યો છે.મની લોન્ડરીંગ કેસમાં ઈડીએ શિવકુમારની ધરપકડ કરી છે.

    પૂર્વકેન્દ્રી મંત્રી પી.ચિદંમ્બમર બાદ હવે ઈડીએ હવે કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર પર સકંજો કસ્યો છે.મની લોન્ડરીંગ કેસમાં ઈડીએ શિવકુમારની ધરપકડ કરી છે.ઈડી ગયા અઠવાડિયે શિવકુમારની ચાર વાર પૂછપરછ કરી ચૂકી છે.ઈડીએ કહ્યું કે શિવકુમાર તપાસમાં સહયોગ નથી કરી રહ્યા હાલમાં ડી કે શિવકુમારની જામીન અરજી કર્ણાટક હાઈકોર્ટ ફગાવી દીધી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply