ચાલુ વર્ષે જુલાઈ માસમાં ભારતની કુલ નિકાસ 60 અબજ ડોલર રહેવાની સંભાવના
Live TV
-
ઇલેક્ટ્રોનિક સામાન, સિરામીક અને કાચના વાસણો અને કૃષિ નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ.
ચાલુ વર્ષે જુલાઈ માસમાં ભારતની કુલ નિકાસ લગભગ 60 અબજ ડોલર રહેવાની સંભાવના છે. વાણિજ્ય મંત્રાલયના અહેવાલ મુજબ ચાલુ વર્ષે જુલાઈમાં કુલ વેપાર ખાદ્ય 15.24 અબજ ડોલરથી ઘટીને 8.35 અબજ ડોલર થઈ છે. વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે જુલાઈ મહિનામાં દેશની કુલ નિકાસ 49.43 અબજ ડોલર રહેવાનો અંદાજ. ગયા વરસની સરખામણીએ જુલાઈ મહિનામાં આયર્ન ઓરની નિકાસમાં 962.82% વધારો થયો છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક સામાન, સિરામીક અને કાચના વાસણો અને કૃષિ નિકાસમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે.