ચીનથી આવેલ રેપિડ ટેસ્ટીંગ કીટના પ્રયોગને બંધ કરવાની રાજ્યોને ICMRની સલાહ
Live TV
-
ICMRએ રાજ્યોને ચીનથી આવેલ રેપિડ ટેસ્ટીંગ કીટના પ્રયોગને બંધ કરવાની સલાહ આપી છે. ICMRએ કહ્યું કે, તેને પરત કરવામાં આવે જેથી સલ્પાયર્સને તે પાછી આપી શકાય. તો સરકારે જણાવ્યું છે કે, લોકડાઉન દરમિયાન આર્થિક ગતિવિધિઓ વધી છે.
મનરેગા હેઠળ 2 કરોડથી વધુ નોકરીઓ મળી છે. તો સમગ્ર દેશમાં કુલ 21 હજાર 132 કોરોના વાઇરસના સક્રિય સંક્રમિત કેસો નોંધાયા છે. જ્યારે 886 લોકોના મૃત્યુ થયા છે અને 6 હજાર 361 લોકો સાજા થયા છે.
