Skip to main content
Settings Settings for Dark

ચીનના બેઈઝીંગમાં ભારત-ચીન શ્રેણીમાં હિન્દીનું યોગદાન પર કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો, ચીની વિઘાર્થીઓ હિન્દી શીખશે.

    ચીનના બેઈઝીંગમાં ભારત ચીન શ્રેણીમાં હિન્દીનું યોગદાન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. સુષ્મા સ્વરાજે ચીની વિદ્યાર્થી આવી રીતે હિન્દી શીખે તેના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ચીની વિદ્યાર્થીઓએ હિન્દીના અધરા શબ્દોને પણ સરસ રીતે રજૂ કર્યાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply