#JanDhanYojna | 31.48 કરોડથી વધુ ખાતા ખોલાયા
Live TV
-
ખાતાઓમાં કુલ 81,000 કરોડથી વધુની રાશિ જમા થઈ.
દેશના તમામ પરિવારોને બેકિંગ વ્યવહરાથી જોડવા માટે શરૂ કરાયેલી જન ધન યોજના હેઠળ અત્યાર સુધી 31 કરોડથી વધુ ખાતા ખોલાયા છે. અધિકૃત આંકડાઓ પ્રમાણે અત્યારસુધી પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ નોંધાયેલા ખાતાની સંખ્યા 31 કરોડ 48 લાખ સુધી પહોંચી ગઈ છે અને તેમાં કુલ 81,000 કરોડથી વધુની રાશિ જમા થઈ ગઈ છે. દેશના તમામ પરિવારોને બેકિંગ સેવાથી જોડવા માટે આ યોજનાનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
