Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચે એક્ઝિટ પોલ સંબંધિત આપ્યો આદેશ

Live TV

X
  • ટ્વિટર પરથી એક્ઝિટ પોલ સંબંધિત બધા જ ટ્વિટ હટાવી લેવા

    ચૂંટણી પંચે ટ્વિટર પરથી એક્ઝિટ પોલ સંબંધિત બધા જટ્વિટ હટાવી લેવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચને આ મુદ્દે કેટલીક ફરિયાદો મળી હતી. તેથી આ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની કલમ 126 એ મુજબ કોઈ વ્યક્તિ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલનો પ્રિન્ટ કે ઇલેકટ્રોનિક મીડિયામાં પ્રચાર કરી શકે નહીં. ચૂંટણીનો સમય પ્રથમ દિવસના મતદાનથી માંડીને છેલ્લા દિવસના મતદાનન પછીના અડધો કલાક સુધીનો મનાય છે. આ દરમિયાન કોઈ પણ એક્ઝિટ પોલના પ્રકાશનની પરવાનગી હોતી નથી. જો કોઈ વ્યક્તિ આમ કરે તો તેને બે વર્ષની જેલ તેમજ દંડ થઈ શકે છે. દેશમાં છેલ્લા તબક્કાની ચૂંટણી 19મેના રોજ યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply