લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
Live TV
-
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં કુલ સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 59 સીટ ઉપર રવિવારે મતદાન થશે.
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં કુલ સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 59 સીટ ઉપર રવિવારે મતદાન થશે. સાતમા ચરણમાં ઉત્તર પ્રદેશની 13, પંજાબ - 13, પશ્ચિમ બંગાળની - 9, બિહાર અને મધ્યપ્રદેશની - 8 - 8, હિમાચલ પ્રદેશની તમામ ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક ઉપર મતદાન થશે. આ માટેનો પ્રચાર આજે સાંજે 6 વાગે સમાપ્ત થશે.
