Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચ આજે લખનૌમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

Live TV

X
  • ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને કેન્દ્રીય ચૂંટણી પંચ 3 દિવસ માટે યુપીની મુલાકાતે છે. તેઓ આજે લખનૌમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓની સમીક્ષા કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાના નેતૃત્વમાં ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. તેઓ પાર્ટીના સભ્યો, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જ્યારે બુધવારે આ ટીમ રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ગૃહ અને ખર્ચ વિભાગના અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે. તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ ઉત્તરપ્રદેશમાં જનસભા સંબોધિત કરશે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 403 બેઠકો છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 14 મે, 2022ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply