Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં COVID-19 ના કુલ 427 નવા કેસ નોંધાયા

Live TV

X
  • તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણામાં નવા 21 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

    છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં COVID-19 ના કુલ 427 નવા કેસ નોંધાયા

    દિલ્હીની કોરોના મહામારીની સ્થિતિ

    • કુલ એક્ટિવ કેસ - 3123
    • કુલ પોઝિટીવ કેસ - 4549
    • કુલ મોત - 64
    • કુલ સ્વસ્થ - 1362

    તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણામાં નવા 21 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે..હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ ગઈ છે..જ્યારે રાજ્યમાં કુલ મોત 29 થયા છે..545 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે..તેલંગાણા
    સરકારના આરોગ્ય વિભાગે આ માહિતી શેર કરી છે.

    તો બિહારમાં કુલ 13 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે..રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 516 થઈ ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply