જજ લોયાના મોતની નહીં થાય SIT તપાસઃ સુપ્રીમ કોર્ટ
Live TV
-
CBIના ખાસ જજ બીએચ લોયાના મોતની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસની માંગને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.
CBIના ખાસ જજ બીએચ લોયાના મોતની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસની માંગને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ, અને એએમ ખાનવિલકરની કોર્ટે કહ્યું કે આ અરજી રાજકીય હિત સાંધવા અને ચર્ચાઓ માટે રજૂ કરાયેલ લાગે છે, પરંતુ તેનો કોઇ નક્કર આધાર નથી. સૂત્રોના મતે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ કેસમાં 4 જજોના નિવેદનો પર શંકાનું કોઇ કારણ બનતું નથી.