જનતા કર્ફ્યુને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ PM મોદીએ માન્યો આભાર
Live TV
-
લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર ન નિકળવા પણ દેશની જનતાને PMની અપીલ
જનતા કર્ફ્યુને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ પ્રધાન મંત્રી નરે્દ્ર મોદીએ લોકોનો માન્યો આભાર.કહ્યું કે લોકો ન કરે ઉજવણી.વર્તમાન સ્થિતિમાં લાંબા સંઘર્ષની છે શરૂઆત.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતાં દિશા નિર્દેશોનું પાલન કરવા લોકોને સૂચન.લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર ન નિકળવા પણ દેશની જનતાને પ્રધાનમંત્રીની અપીલ.
