દેશભરના તમામ રાજ્યો પણ કોરોના સામે બાથ ભીડવા માટે સજજ
Live TV
-
આજે સવારે છ વાગ્યાથી લઇને 31 માર્ચ સુધી લોકડાઉન
દેશભરના તમામ રાજ્યો પણ કોરોના સામે બાથ ભીડવા માટે સજજ.સાવચેતીના ભાગરૂપે આજે સવારે છ વાગ્યાથી લઇને 31 માર્ચ સુધી લોકડાઉન.ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ રહેશે ઉપલબ્ધ.ઉત્તરાખંડ, બિહાર, તેલંગાણા, ચંદીગઢ, ઝારખંડ , નાગાલેંડ અને રાજસ્થાનમાં પણ બંધ.પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારો રહેશે લોકડાઉન. ઉત્તરપ્રદેશના પંદર જીલ્લા સંપૂર્ણ બંધ.તો ગુજરાતમાં પણ અમદાવાદ. વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ આજથી 25 માર્ચ સુધી રહેશે લોકડાઉન.અન્ય રાજ્યોમાં પણ પ્રતિબંધનું એલાન
